March 02, 2017

સ્વછતાંનું ગૌરવ !!!



જૂથમાં સક્રિય ભાગીદારી રાખી કામગીરી કરનાર સાત ગ્રુપના સાત બાળકોને સ્વચ્છતાં એવોર્ડ પ્રમાણપત્ર અને મોમેન્ટો  અર્પણ કરાયો !!!



ગોધરા તાલુકાની સૌથી સ્વચ્છ

શાળાનું ગૌરવ અપાવવામાં સૌથી વધુ ભાગીદારી ધરાવતાં શાળા પરિવારના સભ્ય એવા શાળામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતાં 
અમારા શૈલેષભાઈનું શાલ ઓઢાડીને તેમજ તેમની પત્નીને સાડી ભેટ ધરીને સમ્માન કરાયું .
 




No comments: